વહો જરા…

વહો જરા…

—————

આમ જ મલકો જરા,

આમ જ રણકો જરા.

છું હું લજામડીનો છોડ,

આમ જ અડકો જરા.

એકબીજાને ગમે ન ગમે,

જરી પાસે સરકો જરા.

જીવન આવે ને જાય,

આમ જ ફરકો જરા.

શ્વાસ ચાલ્યા એમજ,

આમ જ થડકો જરા.

જીવન અસ્તાચલે ચાલ્યું,

આમ જ તડકો જરા.

‘વેલ’ની જવાની આવી પળ,

હવે તો રાજ મલકો જરા.

…લતા…

2 thoughts on “વહો જરા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s