મહિલા દિન : આજે મહિલા દિન છે.  વાહ.. બધે આજના દિનની ચચાઁઓ… લેખ… તો કોઈ જગાએ દિબેટ … આહા.. સવઁત્ર મહિલા ગાન…! પણ શું આજના દિવસે પણ મહિલા પોતાની ઇચ્છા પ્રમાણેનું જીવન જીવી શકશે? જો વરસમાં એક દિવસ પણ એને પોતાની મરજીનું જીવન જીવવા ન મળે તો આ એક દિવસશીય ગુણગાન શા કામના? એ માટે ઘરના સહુ સભ્યોની વિચારસરણી એક થશે ત્યારે જ એ શક્ય બનશે. બાકી તો બહાર જુદા ને અંદર જુદા. ખરેખર દરેક સ્ત્રી એ પોતાની અંદર જે પણ કલા ધરબાયેલી હોય એને જીવંત રાખવી જોઈએ. ભલે જીવનના અમુક વરસો આપણે સંસારમાં અટવાયેલા હોઈએ પણ જ્યારે એ બધામાંથી પરવારીએ ત્યારે આપણી અંદરની સ્ત્રી બહાર આવવા મથતી જ હોય છે. જવાબદારીઓ ઓછી થાય કે એને બહાર લાવી નિજાનંદ મેળવી શકીએ. …લતા સોની કાનુગા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s