મનનાં વિચારો

*મનનાં વિચારો*

મેઘધનુષના વિવિધ રંગોની જેમ આપણું જીવન વિવિધ રંગોથી ભરેલું છે.

આપણે ક્યાં રંગને પ્રાધાન્ય આપીએ છીએ એનાં ઉપર આપણું જીવન ઘડાય છે.

…લતા સોની કાનુગા….16.7.13

ઉગતા સૂર્યને સહુ પૂજે. આપણે એવું જીવીએ કે આપણાં અસ્ત પછી પણ સહુ યાદ કરે.

…લતા…

સમય સાથે જે બદલાઈને ડગ ભરીને આગળ વધે તે સફળ થાય.
…લતા…

શરીર – મનનો ઉતારવા થાક જરૂરી છે આરામ.
રાત આપી કુદરતે રૂડી કરી ઉપયોગ, થઇ એ પ્રભાતે પાછાં તાજા.

સવાર થાય ને આપણે જાગીએ. પણ શું આપણે ખરેખરાં નવી જાગૃતિ આપણાં જીવનમાં લાવીએ છીએ? કરવા મન જાગૃત ચાલો કરીયે સંકલ્પ.
…લતા સોની કાનુગા

જિંદગીને પણ થોડીક રેઢી મુકતા આવડવું જોઇએ. બહુ સાચવીને મૂકેલું જ ઘણી વખત આપણને મળતું નથી..
…લતા…

જીવનમાં હરેક પળે સુખ દુખ રૂપી ચડાવ ઉતાર તો આવતા જ રહે. દરેક પળે આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરીયે તો જ જીવનને સહજ માણી શકીએ.
…લતા…

જીવનનો ખેલ ઉપરવાળાએ નક્કી કર્યો જ છે, પણ એ ખેલ કેવી રીતે રમવો એ આપણાં હાથમાં છે.
…લતા…

ચાલો આજના દિવસનો ખેલ રમી લઇએ.
…લતા…

જે દરેક ક્ષણને માણી શકે એ આજ ને માણી શકે.
…લતા…

નવું કરતી વખતે જ હકારાત્મક વલણ રાખીયે તો જ સફળતા તરફ વધવાની સીડી મળે.
…લતા…

પોતાની કેડી પોતે કંડારો… માર્ગ આપોઆપ બનશે.
…લતા…

ભૂલને ભૂલી જે સબંધ ટકાવે એ ખરો સબંધી.

જેમ મોબાઈલ ચાર્જ કરવા ચાર્જરની જરૂર પડે તેમ મિત્રો આ દિલ ને ચાર્જ કરવા તમારી જરૂર પડે.
…લતા…

જીવનમાં બસ હસતાં રહો બાકી ચડાવ ઉતાર તો આવે ને જાય.
…લતા…

ઉગતા સૂરજની જેમ બધાંના જીવનમાં નવા વરસમાં નવી આશાઓ ને નવો ઉમંગ જાગે ને તે પૂર્ણ કરવાની શક્તિ ઉપરવાળો આપે એ જ શુભેચ્છાઓ..લતા..🌹

વિશ્વાસ સાબિત કરવાંમાં જો આખી જિંદગી પુરીથાય તો એવાં સબંધ શું કામના?
…લતા…

આપણું જીવન પણ આ વૃક્ષની જેમ ગાઢ અંધકારમય વાદળોથી ઘેરાયેલું રાખવું કે એમાંથી એક તેજ પ્રકાશનો લીસોટો મળે એ પ્રકાશમાં આગળ વધવું એ આપણાં હાથમાં છે.
…લતા…

જિંદગી ને એવી રીતે જીવીએ કે રોજ દિવાળી લાગે બધા ને મારા દિલથી દિવાળીના દરેક દિવસોની સુભ કામનાઓ

જીવન છે પ્રવાસ માનો તો કાંટાળી કેડી, ને સમજો તો ગમતી સફર.
ચાલો નવા દિવસની નવી સવારે માણીયે નવો આનંદ..
…લતા…

જરૂરી નથી કે સારી ભાવનાવાળા બધાંને સારો જ સંગાથ મળે.
…લતા…

સૂરજની જેમ આપણે પણ કોઈના જીવનમાં એક આશાનું કિરણ પણ ફેલાવી શકીએ તો જીવ્યું સાર્થક. ચાલો નવા વર્ષમાં કરીયે સંકલ્પ એવો. જેથી આવનારું વરસ સહુનું સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે. તન મનથી સમૃદ્ધ રહો એ જ શુભેચ્છાઓ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s