જીવન નાટક

નથી સહજ
છોડવુ આ
જીવન ૠપી
રંગ મંચ
છોડવા માગું
તો એ ક્યાં છુટે..
કેમ કે ડોર એ પડદાની
છે જેના હાથમાં
એ જ છે
ડાયરેક્ટર
આપણા આ
જીવન નાટક નો…!!!
તો ચાલ ને મનવા
ભજવી લઇએ
પાત્ર
આવ્યું જે આપણે ભાગ
ખુશીઓના ફુગ્ગાઓ વહેંચી.
 …લતા…
 🌹 સુંદર સવાર મિત્રો 🌹

  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s